37 મિનિટ પેહલા
- કૉપી લિંક
અત્યારે ચાલી રહેલી ચૂંટણીમાં બે તબક્કાનું વોટિંગ થઇ ચૂક્યું છે. હજી 5 તબક્કાનું વોટિંગ બાકી છે. કઇ પાર્ટીને કેટલી સીટો મળશે તેની ચર્ચાઓ ચોરે ને ચૌટે ચાલી રહી છે. આ ચર્ચાઓમાં આપ પણ સામેલ થતા જ હશો. તો હવે સામેલ થાઓ દિવ્ય ભાસ્કર એપ પર ‘Electionનું Prediction’ કોન્ટેસ્ટમાં. સાચું અનુમાન લગાવશો તો તમે iPhone15 જીતી શકો છો અને 11 લોકો વિજેતા બની શકે છે.
દિવ્ય ભાસ્કર એપ પર 1 મેથી શરૂ થઇ રહી છે ‘Electionનું Prediction’ કોન્ટેસ્ટ. આ કોન્ટેસ્ટ મતગણતરીની પહેલાં 2 જૂન સુધી ઓપન રહેશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટેની જરૂરી શરતોઃ આપ આ કોન્ટેસ્ટમાં માત્ર દિવ્ય ભાસ્કર એપ પર જ ભાગ લઇ શકો છો. તમારા મોબાઇલ નંબરથી લોગ-ઇન કર્યા પછી આપના માટે કોન્ટેસ્ટ ઓપન થશે.
શું કરવાનું રહેશેઃ તમારે 5 સવાલોના જવાબનું સાચું અનુમાન લગાવવાનું છે-
- તમારી સીટ પર કઇ પાર્ટી જીતશે?
- તમારા રાજ્યમાં ભાજપ કે તેના નેતૃત્વવાળા ગઠબંધન NDAને કેટલી સીટો મળશે?
- તમારા રાજ્યમાં કોંગ્રેસ કે તેના ગઠબંધન I.N.D.I.A.ને કેટલી સીટો મળશે?
- દેશમાં ભાજપના નેતૃત્વવાળું NDA ગઠબંધન કેટલી સીટો જીતશે?
- દેશમાં I.N.D.I.A. ગઠબંધન કેટલી સીટો જીતશે?
મિત્રો અને પરિવારજનો સાથે પણ શૅર કરો પ્રીડિક્શનઃ તમારું અનુમાન ભરીને જ્યારે સબમિટ કરશો ત્યારે તમારું પ્રીડિક્શન સેવ થઇ જશે. આપ તેને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શૅર કરીને તેમને પણ કોન્ટેસ્ટ માટે આમંત્રિત કરી શકો છો.
મતગણતરીની છેક પહેલાં સુધી બદલી શકો છો અનુમાનઃ 2 જૂન સુધી તમે ગમે ત્યારે તમારું અનુમાન બદલી શકો છો. યાને કે બદલતા રાજકીય પરિદૃશ્ય પ્રમાણે તમે તમારા અનુમાનમાં પણ ફેરફાર કરી શકો છો. 2 જૂન સુધી જે પણ અંતિમ અનુમાન તમે સબમિટ કરશો તે 3 જૂનના રોજ લૉક થઇ જશે.
મતગણતરીના દિવસે જુઓ સ્કોરકાર્ડઃ મતગણતરીના દિવસે, યાને કે 4 જૂનની સાંજે દિવ્ય ભાસ્કર એપ પર સાચો જવાબ અને સ્કોરકાર્ડ જોઇ શકો છો.
વિજેતાઓની જાહેરાત 6 જૂનના રોજઃ સાચું અનુમાન લગાવનારા 11 લોકોને ઇનામમાં iPhone15 મળશે. સાચું અનુમાન લગાવનારાઓની સંખ્યા 11થી વધુ થશે તો વિજેતાઓની પસંદગી લકી ડ્રૉની મદદથી કરવામાં આવશે. વિજેતાઓનાં નામોની જાહેરાત 6 જૂનના રોજ દિવ્ય ભાસ્કર એપ પર જ કરવામાં આવશે.
તો, ચૂંટણીના ગણિત પર દલીલબાજી નહીં, દિવ્ય ભાસ્કરની ‘Electionનું Prediction’ કોન્ટેસ્ટમાં ભાગ લો…