4 મિનિટ પેહલા
- કૉપી લિંક
‘કોંગ્રેસની પાસે ન તો નીતિ છે, ન ઈરાદો કે ન તો નેતા છે’
ગૃહમંત્રીએ કહ્યું- કોંગ્રેસ પાસે ન તો નીતિ છે, ન ઈરાદો, ન નેતા છે. તમે મોદીને વોટ આપો અને આગામી 5 વર્ષમાં ભારતને વિશ્વમાં યોગ્ય સન્માનની જગ્યા પર લઈ જઈશું. હું ગુજરાતથી આવ્યો છું, થોડું જોરથી બોલો.. મારી સાથે તમારા બંને હાથ ઉંચા કરો અને વિજયના સંકલ્પ માટે તમારી મુઠ્ઠી વાળીને નારા લગાવો… જય શ્રી રામ.