8 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારત અને UAE વચ્ચેની ઐતિહાસિક મિત્રતાની અભૂતપૂર્વ ઉજવણીનો ઉત્સવ આજે અબુધાબીમાં ઉજવાઈ રહ્યો છે. જે દેશમાં હિંદુ દેવી દેવતાઓના ફોટો રાખવા પર પણ પ્રતિબંધ હતો ત્યાં ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે દરેક ભારતીય ગર્વની લાગણી અનુભવી રહ્યો છે. તેમાં પણ UAEમાં વસતા ભારતીયોની લાગણીનો કોઈ પાર નથી રહ્યો. વર્ષોથી UAEમાં વસતાં ભારતીયોએ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય રીતે સ્વાગત કરવા કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેને ‘અલહન મોદી’ એટલે કે મોદીજીનું સ્વાગત છે તે નામ આપવામાં આવ્યું છે.

ભારતીય સંસ્કૃતિની વિવિધતાનું પ્રદર્શન કરવામાં આવશે ભારતના