Tag: India

હોલસેલ મોંઘવારી દર 13 મહિનાની ઊંચાઈએ: ખાદ્યપદાર્થો મોંઘા થયા, સાબુ-તેલ જેવી રોજીંદી વપરાશની વસ્તુઓના ભાવ પણ વધ્યા

નવી દિલ્હી4 મિનિટ પેહલાકૉપી લિંકએપ્રિલ મહિનામાં જથ્થાબંધ(હોલસેલ) ફુગાવો વધીને 1.26% થયો છે. આ ફુગાવો 13 મહિનાની ઉંચાઈએ છે. અગાઉ માર્ચ ...

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારત પર્વનો નજારો દેખાડવામાં આવશે: IFFI ટ્રેલર પણ રીવિલ થશે; 30 વર્ષ બાદ ભારતીય ફિલ્મને પણ એન્ટ્રી

35 મિનિટ પેહલાકૉપી લિંક77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારત પર્વનો નજારો જોવા મળશે. વિશ્વભરના દિગ્દર્શકો, કલાકારો, નિર્માતાઓ અને લોકોને ભારત પર્વની ...

રશિયાએ કહ્યું- પન્નુ કેસમાં ભારત પર લગાવાયેલા આરોપો વાહિયાત છે: અમેરિકા પાયાવિહોણા આરોપો લગાવીને ભારતનું અપમાન કરી રહ્યું છે

11 મિનિટ પેહલાકૉપી લિંકરશિયાના વિદેશ મંત્રાલયે પન્નુની હત્યાના કાવતરાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.​​​​​​ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના ...

મતદાન વખતે ભાજપમાં શું હતો માહોલ: ક્ષત્રિયોની સ્ટ્રેટેજી, શક્તિસિંહના આરોપ, કેટલી બેઠક મળશે તેવી ચર્ચાઓ, દિવ્ય ભાસ્કરે શું જોયું?

અમદાવાદ1 કલાક પેહલાલેખક: નિર્મલ દવેકૉપી લિંકગુજરાતમાં મતદાનના દિવસે ભાજપની ઓફિસમાં કેવો માહોલ હતો? કેવી ચહલપહલ હતી? નેતાઓ શું કરતા હતા? ...

ઈમરાને કહ્યું- પાકિસ્તાનમાં ઘૂસીને હત્યાઓ કરાવી રહ્યું છે ભારત: કહ્યું- દેશમાં 1971 જેવી સ્થિતિ; સેના પાસે મને મારવા સિવાય બીજું કંઈ કામ નથી

ઇસ્લામાબાદ23 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે ભારત પાકિસ્તાનમાં ઘુસીને હત્યાઓ કરાવી રહ્યું છે. બ્રિટિશ મીડિયા ...

બંગાળના ગવર્નર આનંદ બોઝ સામે જાતીય સતામણીની ફરિયાદ: મહિલાએ કહ્યું- મારી છેડતી કરવામાં આવી; બોઝે કહ્યું- મને બદનામ કરવાનું ષડયંત્ર છે

કોલકાતા18 મિનિટ પેહલાકૉપી લિંકપશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ પર રાજભવનની એક મહિલા કર્મચારીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. તેણે ...

અગરકરે કહ્યું- વિરાટના સ્ટ્રાઈક રેટ પર કોઈ સવાલ નથી: રોહિત શર્માએ કહ્યું- મિડલ ઓર્ડરમાં પાવર હિટરની જરૂર હતી, તેથી જ દુબેને T20-WC ટીમમાં પસંદ કર્યો

મુંબઈ22 મિનિટ પેહલાકૉપી લિંકT20 વર્લ્ડ કપ માટે રોહિત શર્માને કેપ્ટન બનાવવા પર ભારતના ચીફ સિલેક્ટર અજીત અગરકરે કહ્યું છે કે ...

UNમાં ભારતે કહ્યું- ઈઝરાયલના બંધકોને મુક્ત કરે હમાસ: આતંકવાદને ન્યાયી ઠેરવી શકાય નહીં; સ્વતંત્ર પેલેસ્ટાઈન દેશની માગને ટેકો આપ્યો

54 મિનિટ પેહલાકૉપી લિંકUNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે ઈઝરાયલ-પેલેસ્ટાઈન મુદ્દે ભારતનો પક્ષ રજૂ કર્યો છે.ભારતે ઇઝરાયલ-હમાસ સંઘર્ષ વચ્ચે સંયુક્ત ...

ભાસ્કર પોલમાં યુઝર્સે બનાવી ઈન્ડિયાની વર્લ્ડ કપ ટીમ: 55% ઇચ્છે છે કે કોહલી રોહિત સાથે ઓપનિંગમાં ન રમે; ઓલરાઉન્ડરોમાં શિવમ દુબે હાર્દિક કરતાં ચડિયાતો

સ્પોર્ટ્સ ડેસ્ક19 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત એકથી બે દિવસમાં થઈ ...

Page 1 of 8 1 2 8

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?