49 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે (6 એપ્રિલ) રામનવમી છે. ત્રેતાયુગમાં, ભગવાન શ્રીરામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ થયો હતો. રામાયણના સંદર્ભમાં આવા ઘણા સિદ્ધાંતો કહેવામાં આવ્યા છે, જેને અપનાવવાથી આપણી બધી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. રામાયણની કેટલીક ખાસ ઘટનાઓનો બોધ ખરેખર જીવનમાં ઉતારવા જેવો છે. તે તમને સુખ, શાંતિ અને સફળતા આપાવી શકે છે…





