2 કલાક પેહલા
- કૉપી લિંક
આ બંને યોગને શાસ્ત્રોમાં ખુબ નિંદાત્મક રીતે વખોડ્યા છે. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ વિચારીએ તો જન્મકુંડળીમાં રાહુ-કેતુ વચ્ચે તમામ ગ્રહ આવી જાય તો સરળ ભાષામાં કાલસર્પ યોગ સર્જાય. સ્વ.કલામ સાહેબ અને જવાહર લાલ પંડિતની કુંડળીમાં આ યોગ હતો પરંતુ તેઓ સિદ્ધિના શિખરે બિરાજમાન થયા. કેમુદ્રમ યોગમાં ચંદ્રની આજુબાજુ એક પણ ગ્રહના હોય તો કેમુદ્રમ યોગ થાય. ભગવાન શ્રી કૃષ્ણની કુંડળીમાં પણ આ યોગ હતો. અહીં જણાવેલા તમામ ઉદાહરણ જિનિયસ લોકોના છે. આ યોગનો ડર અને ભય દૂર કરનારી સાચી સમજણ માટે જુઓ વીડિયો….