અમદાવાદ5 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગઈકાલે IPL-2024ની 41મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB)ની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ને 35 રનથી હરાવી આજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી. ચાહકો ટીમને આવકારવા માટે અગાઉથી જ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખેલાડીઓની સુરક્ષા માટે પોલીસ પણ આસપાસ તૈનાત કરવામાં આવી હતી.
બેંગ્લોરની ટીમ અમદાવાદ એરપોર્ટ પહોંચી રવિવારે એટલે કે 28