01:44 PM18 એપ્રિલ 2024
- કૉપી લિંક
બન્ને ટીમની પ્લેઇંગ-11
પંજાબ કિંગ્સ (PBKS): સેમ કરન (કેપ્ટન), રિલી રોસોયુ, પ્રભસિમરન સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટોન, શશાંક સિંહ, આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા અને અર્શદીપ સિંહ.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: રાહુલ ચહર, વિધ્વાત કવેરપ્પા, હરપ્રીત ભાટિયા, શિવમ સિંહ, ઋષિ ધવન.
મુંબઈ ઈન્ડિયન્સ (MI): હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, મોહમ્મદ નબી, ગેરાલ્ડ કોત્ઝી, શ્રેયસ ગોપાલ અને જસપ્રીત બુમરાહ.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: આકાશ મધવાલ, નુવાન તુશારા, કુમાર કાર્તિકેય, પીયૂષ ચાવલા, નમન ધીર.