ADVERTISEMENT

Sports

Sports News

Get real time update about this post category directly on your device, subscribe now.

સાત્વિક-ચિરાગ સતત બીજી ફાઈનલમાં હારી ગયા: ઈન્ડિયા ઓપનની ટાઈટલ મેચમાં સાઉથ કોરિયાની જોડીએ 2-1થી પરાજય આપ્યો

2 કલાક પેહલાકૉપી લિંકઈન્ડિયા ઓપનની ફાઈનલમાં સાત્વિકસાઈરાજ રેંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ખિતાબી મુકાબલામાં હારી ગઈ હતી. સાઉથ કોરિયાના સેઉંગ...

Read more

સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના ડિવોર્સ થયા: ટેનિસ સ્ટારના પિતાએ કહ્યું- ‘ખુલા પ્રથા’ના કારણે પતિથી અલગ થઈ દીકરી

હૈદરાબાદ2 મિનિટ પેહલાકૉપી લિંકભૂતપૂર્વ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને તેના પાકિસ્તાની ક્રિકેટર પતિ શોએબ મલિકના છૂટાછેડા થઈ ગયા છે. સાનિયાના...

Read more

અંડર-19 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતે જીતી: બાંગ્લાદેશને 84 રનથી હરાવ્યું, આદર્શ અને સહારનની અડધી સદી; સૌમ્યની 4 વિકેટ

બ્લૂમફોન્ટેન50 મિનિટ પેહલાકૉપી લિંકદક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા મેન્સ અંડર-19 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતે બાંગ્લાદેશને 84 રને હરાવ્યું હતું. બ્લૂમફોન્ટેનમાં...

Read more

ઈન્ડિયા ઓપન બેડમિન્ટનની ફાઈનલમાં સાત્વિક-ચિરાગ: મલેશિયાની જોડીને 21-18, 21-14થી હરાવ્યું; પ્રણોય વર્લ્ડ નંબર-1 સામે હાર્યા બાદ બહાર થઈ ગયો

નવી દિલ્હી4 મિનિટ પેહલાકૉપી લિંકએશિયાડ અને કોમનવેલ્થ ચેમ્પિયન સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ઈન્ડિયા ઓપન બેડમિન્ટનની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે....

Read more

ટાટાએ ફરીથી IPL ટાઇટલ રાઇટ્સ ખરીદ્યા: 2028 સુધી ટુર્નામેન્ટને સ્પોન્સર કરશે, એક સિઝન માટે ₹500 કરોડ આપશે

સ્પોર્ટ્સ ડેસ્ક17 મિનિટ પેહલાકૉપી લિંકટાટા કંપનીએ ફરી એકવાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ટાઈટલ રાઈટ્સ ખરીદ્યા છે. કંપનીએ 2500 કરોડ રૂપિયામાં...

Read more

ભારતીય ટીમ પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી શકી નથી: મહિલા હોકી ક્વોલિફાયરની બ્રોન્ઝ મેડલ મેચ હારી, જાપાને 1-0થી હરાવ્યું

રાંચી44 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય મહિલા હોકી ટીમનું પેરિસ ઓલિમ્પિક રમવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. ટોક્યો ઓલિમ્પિકમાં ટોપ-4માં સ્થાન મેળવનારી...

Read more

ઓસ્ટ્રેલિયન ઓપનમાં જોકોવિચની 92મી જીત: ટુર્નામેન્ટની તેની 100મી મેચમાં એચેવરીને હરાવ્યો; 16મી વખત આ ગ્રાન્ડ સ્લેમના ચોથા રાઉન્ડમાં પહોંચ્યો

સ્પોર્ટ્સ ડેસ્ક5 મિનિટ પેહલાકૉપી લિંકવિશ્વના નંબર-1 ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે શુક્રવારે ઓસ્ટ્રેલિયન ઓપન 2024ના ત્રીજા રાઉન્ડમાં આર્જેન્ટિનાના ટોમસ માર્ટિન એચેવરીને...

Read more

અમેરિકન એથ્લેટે નીરજ ચોપરાના વખાણ કર્યા: કેટી મૂને કહ્યું-તે ભારતનું ગૌરવ છે; ક્રિકેટની લોકપ્રિયતા છતાં પોતાની રમતમાં લોકોને રસ અપાવ્યો

પાણીપત1 કલાક પેહલાકૉપી લિંકઅમેરિકન મહિલા એથ્લેટ કેટી મૂને ભારતના એથ્લેટ ઓલિમ્પિયન મેડલ વિજેતા નીરજ ચોપરાના વખાણ કર્યા છે. કેટી મૂન...

Read more

ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું: મિચેલ અને ફિલિપ્સની અણનમ ફિફ્ટી; શ્રેણીમાં 4-0થી લીડ

સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલાકૉપી લિંકન્યૂઝીલેન્ડે પાકિસ્તાન સામેની ચોથી T20માં પણ એકતરફી રીતે જીત મેળવી હતી. ક્રાઈસ્ટચર્ચમાં શુક્રવારે, ટીમે 7 વિકેટે...

Read more
Page 66 of 92 1 65 66 67 92

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?