ADVERTISEMENT

Sports

Sports News

Get real time update about this post category directly on your device, subscribe now.

નોઈડામાં ક્રિકેટની પીચ પર બેટરને હાર્ટ એટેક આવ્યો: સાથી ખેલાડીઓ CPR આપતા રહ્યા; 34 વર્ષનો એન્જિનિયર પ્લેયર મોતને ભેટ્યો

સ્પોર્ટ્સ ડેસ્ક42 મિનિટ પેહલાકૉપી લિંકઉત્તરપ્રદેશના નોઈડામાં કોર્પોરેટ ક્રિકેટ મેચ દરમિયાન 34 વર્ષીય એન્જિનિયરનું મોત થયું હતું.​​​​​​નોઈડામાં ક્રિકેટ પીચ પર 34...

Read more

ICCએ કેપટાઉનની પિચને અસંતોષકારક રેટિંગ આપ્યું: એક ડિમેરિટ પોઈન્ટ પણ પ્રાપ્ત થયો; ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ અહીં રમાઈ હતી

સ્પોર્ટ્સ ડેસ્ક51 મિનિટ પેહલાકૉપી લિંકઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કેપટાઉનના ન્યૂલેન્ડ્સ મેદાન પર રમાયેલી મેચની પિચને...

Read more

SA-20 ચેમ્પિયનને 15 કરોડ રૂપિયા મળશે: કુલ 31 કરોડ રૂપિયાની ઈનામી રકમનું વિતરણ કરવામાં આવશે, ટુર્નામેન્ટની ફાઈનલ 10 ફેબ્રુઆરીએ રમાશે

સ્પોર્ટ્સ ડેસ્ક25 મિનિટ પેહલાકૉપી લિંકસાઉથ આફ્રિકાની ફ્રેન્ચાઈઝી લીગ SA20ની ઈનામી રકમની જાહેરાત કરવામાં આવી છે. લીગની વિજેતા ટીમને 15 કરોડ...

Read more

પાકિસ્તાને વિદેશી કોચિંગ સ્ટાફને કાઢ્યા: મોહમ્મદ રિઝવાન T20નો નવો વાઇસ-કેપ્ટન બન્યો; ટીમ 12 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરશે

સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલાકૉપી લિંકપાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મોહમ્મદ રિઝવાનને T20 ટીમનો નવો વાઇસ કેપ્ટન બનાવ્યો છે. તે શાદાબ ખાનનું સ્થાન...

Read more

ILT-20 માટે કોમેન્ટરી પેનલની જાહેરાત: 17 કોમેન્ટેટર્સ સામેલ થશે, 19 જાન્યુઆરીથી મેચ રમાશે

15 મિનિટ પેહલાકૉપી લિંકZEE એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ (ZEEL), ઈન્ટરનેશનલ T20 લીગ અને ટુર્નામેન્ટના બ્રોડકાસ્ટ પાર્ટનર્સે લીગની સિઝન 2 માટે કોમેન્ટેટર્સની...

Read more

શ્રીલંકાએ રોમાંચક વન-ડેમાં 2 વિકેટે જીત મેળવી: ઝિમ્બાબ્વેને હરાવી શ્રેણીમાં 1-0થી આગળ; જેનીથ લિયાનાગે સદી ચૂકી ગયો

કોલંબો11 મિનિટ પેહલાકૉપી લિંકશ્રીલંકાએ રોમાંચક વન-ડેમાં ઝિમ્બાબ્વેને 2 વિકેટે હરાવ્યું. 53 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ ટીમે 172 રનમાં 8...

Read more

ગોફ સતત બીજી વખત ઓકલેન્ડમાં ચેમ્પિયન બની: રાયબકીનાએ છઠ્ઠી વખત બ્રિસ્બેન ઈન્ટરનેશનલ ટાઇટલ જીત્યું

લંડન4 કલાક પેહલાકૉપી લિંકવર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયા ઓપન 14 જાન્યુઆરીથી શરૂ થવાનો છે. તે પહેલા રાયબકીનાએ બ્રિસ્બેન ઈન્ટરનેશનલ અને...

Read more

શાકિબ અલ હસન સાંસદ બન્યો: બાંગ્લાદેશી સંસદીય ચૂંટણીમાં પશ્ચિમી શહેર મગુરામાંથી 1.5 લાખ મતોથી ચૂંટણી જીતી

5 કલાક પેહલાકૉપી લિંકબાંગ્લાદેશ ક્રિકેટ ટીમના કેપ્ટન શાકિબ અલ હસને બાંગ્લાદેશની સંસદીય ચૂંટણી જીતી લીધી છે. શાકિબ બાંગ્લાદેશના વર્તમાન વડા...

Read more

શમી ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટમાંથી બહાર: સૂર્યકુમાર હર્નિયા સર્જરીને કારણે નહીં રમે; 25મી જાન્યુઆરીથી પ્રથમ મેચ

સ્પોર્ટ્સ ડેસ્ક8 કલાક પેહલાકૉપી લિંકભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચમાં નહીં રમે. પગની ઘૂંટીની ઈજા...

Read more

પુડુચેરી સામે હાર બાદ યશ ધુલે કેપ્ટનશિપ ગુમાવી: હિંમત સિંહ દિલ્હીનો નવા કેપ્ટન; હોમ ગ્રાઉન્ડ પર રણજી મેચ 9 વિકેટે હારી

નવી દિલ્હી9 કલાક પેહલાકૉપી લિંકરણજી ટ્રોફીની શરૂઆતની મેચમાં પુડુચેરી સામે ટીમને ભારે હારનો સામનો કરવો પડ્યો હતો તેના કલાકો બાદ...

Read more
Page 65 of 82 1 64 65 66 82

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?