ADVERTISEMENT

Sports

Sports News

Get real time update about this post category directly on your device, subscribe now.

કેપ્ટન કૂલ સાથે 15 કરોડની છેતરપિંડી: કંપનીએ ધોનીના નામે એકેડમી ખોલી, પરંતુ ફી અને પ્રોફિટના પૈસા ન ચૂકવ્યા

રાંચી37 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તેના બે પૂર્વ બિઝનેસ પાર્ટનર પર 15 કરોડ રૂપિયાની છેતરપિંડીનો...

Read more

ઓસ્ટ્રેલિયા પહેલી ઇનિંગમાં 299 રનમાં ઓલઆઉટ: જમાલે છ વિકેટ લીધી; પાકિસ્તાન બીજા દાવમાં ત્રીજા દિવસે સ્ટમ્પ્સ સુધીમાં- 68/7

સ્પોર્ટ્સ ડેસ્ક42 મિનિટ પેહલાકૉપી લિંકઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે સિડનીમાં ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ત્રીજા દિવસની રમતના...

Read more

ભારત પ્રવાસ માટે ઇંગ્લેન્ડની ટીમ પોતાના શેફને લાવશે: હૈદરાબાદ ટેસ્ટ પહેલા મેઝિયન સ્ટાફ સાથે જોડાશે, પાકિસ્તાન પ્રવાસ પર પણ ગયા હતા

લંડન14 મિનિટ પેહલાકૉપી લિંકઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ભારતના પાંચ ટેસ્ટ મેચના પ્રવાસ માટે પોતાના પર્સનલ શેફને લઈ આવશે. ટીમે પોતાના ખેલાડીઓના...

Read more

WFI આવતા અઠવાડિયે કોર્ટમાં સસ્પેન્શનને પડકારશે: સંજય સિંહે કહ્યું- 16 જાન્યુઆરીએ એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક બોલાવી; બ્રિજ ભૂષણ ન દેખાયા

પાણીપત14 મિનિટ પેહલાકૉપી લિંકભારતમાં કુસ્તીનો વિવાદ ખતમ થતો જણાતો નથી. સસ્પેન્ડેડ પેનલ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની એડ-હોક કમિટી આમને-સામને...

Read more

પૂર્વ ક્રિકેટર અને DSP જોગીન્દર શર્મા વિરુદ્ધ FIR: યુવકને મરવા મજબૂર કર્યાનો આરોપ; પરિવારજનોએ ડેડબોડી સ્વીકારવાની ના પાડી

હિસાર સિટી7 મિનિટ પેહલાકૉપી લિંકહરિયાણાના હિસારમાં ક્રિકેટરમાંથી DSP બનેલા જોગીન્દર શર્મા સહિત 6 વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેના પર...

Read more

યુનાઈટેડ કપ: ઈગાએ પોલેન્ડને બીજીવાર સેમિફાઈનલમાં પહોંચાડી: કિનવેનને સીધા સેટમાં હરાવી; ઓસાકા બ્રિસ્બેન ઈન્ટરનેશનલમાંથી બહાર

7 કલાક પેહલાકૉપી લિંકવિશ્વની નંબર 1 મહિલા ટેનિસ ખેલાડી ઇગા સ્વાઇટેક પોલેન્ડને સતત બીજી વખત યુનાઈટેડ કપની સેમિફાઈનલમાં લઈ ગઈ...

Read more

કોહલીએ ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10માં કમબેક કર્યું: 2022માં બહાર હતો; 4 સ્થાનનો ફાયદો થયો, નંબર 9 પર પહોંચ્યો

દુબઈ9 કલાક પેહલાકૉપી લિંકભારતીય બેટર વિરાટ કોહલી ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ટોપ-10માં પરત ફર્યો છે. તે ODI રેન્કિંગમાં શુભમન ગિલ...

Read more

શ્રીલંકાએ નવા ટેસ્ટ કેપ્ટનની જાહેરાત કરી: દિમુથ કરુણારત્નેની જગ્યાએ ધનંજય ડી સિલ્વાને જવાબદારી મળી

કોલંબો10 કલાક પેહલાકૉપી લિંકT20 અને ODI બાદ શ્રીલંકા ક્રિકેટે ટેસ્ટ ટીમના કેપ્ટનમાં પણ ફેરફાર કર્યો છે. દિમુથ કરુણારત્નેની જગ્યાએ ધનંજય...

Read more

ICCએ સ્ટમ્પિંગ અને કન્કસન નિયમોમાં ફેરફાર કર્યો છે: સ્ટમ્પિંગનું ચેક કરતી વખતે અમ્પાયર અલ્ટ્રાએડ્જનું ચેક નહીં કરે

દુબઈ11 કલાક પેહલાકૉપી લિંકઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ક્રિકેટના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. હવે થર્ડ અમ્પાયર સ્ટમ્પિંગ રિપ્લે જોતી વખતે...

Read more
Page 79 of 93 1 78 79 80 93

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?