ADVERTISEMENT

Sports

Sports News

Get real time update about this post category directly on your device, subscribe now.

IPL મીની ઓક્શન કાલે, શું ₹20 કરોડનો બેરિયર તૂટશે: 10 ટીમો પાસે ₹262 કરોડનું ફંડ; રચિન-સ્ટાર્ક, કમિન્સ સહિત 10 ખેલાડીઓ પર નજર

સ્પોર્ટ્સ ડેસ્ક15 મિનિટ પેહલાકૉપી લિંકઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) આવતા વર્ષે 23 માર્ચથી શરૂ થશે. આ માટે 19 ડિસેમ્બરે 10 ટીમો...

Read more

અય્યરનું બેટ હવામાં ઉડ્યું: સુદર્શનને કેપ્ટન રાહુલે ડેબ્યૂ કેપ આપી, સાઉથ આફ્રિકાએ 3 બોલમાં 3 વિકેટ ગુમાવી; મોમેન્ટ્સ

સ્પોર્ટ્સ ડેસ્ક5 મિનિટ પેહલાકૉપી લિંકભારતે પ્રથમ વનડેમાં આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું હતું. રવિવારે ન્યૂ વાન્ડરર્સ સ્ટેડિયમમાં આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ...

Read more

ઈશાન સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝમાંથી OUT: પારિવારિક કારણોસર ભારત પરત ફર્યો; કિશનની જગ્યાએ કેએસ ભરત ટીમમાં જોડાયો

સ્પોર્ટ્સ ડેસ્ક25 મિનિટ પેહલાકૉપી લિંકવિકેટકીપર ઈશાન કિશને દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. અંગત કારણોસર...

Read more

ઇંગ્લેન્ડે છેલ્લી ઓવરમાં 21 રન બનાવીને ત્રીજી T20 જીતી: ફિલ સોલ્ટની અણનમ સદી; વેસ્ટ ઈન્ડિઝનો 7 વિકેટે પરાજય થયો

એક કલાક પેહલાકૉપી લિંકઓપનર ફિલ સોલ્ટની અણનમ સદી અને 400ના ગજબના સ્ટ્રાઈક રેટથી હેરી બ્રુકના રનને કારણે ગ્રેનાડાના સેન્ટ જ્યોર્જ...

Read more

ઓસ્ટ્રેલિયાએ પહેલી ટેસ્ટ 360 રનથી જીતી: પર્થમાં પાકિસ્તાન 89 રનમાં ઓલઆઉટ; નાથન લાયને 500 વિકેટ પૂરી કરી

પર્થ4 કલાક પેહલાકૉપી લિંકઓસ્ટ્રેલિયાએ પર્થમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનને 360 રનથી હરાવ્યું હતું. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રણ ટેસ્ટ મેચની...

Read more

હરિયાણાએ પહેલીવાર વિજય હજારે ટ્રોફી જીતી: 30 વર્ષ જૂની ટુર્નામેન્ટની ફાઈનલમાં રાજસ્થાનનો 30 રને પરાજય થયો

રાજકોટ5 કલાક પેહલાકૉપી લિંકહરિયાણાની ટીમે વિજય હજારે ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ટીમે ODI ટુર્નામેન્ટની અંતિમ મેચમાં રાજસ્થાનને 30 રને હરાવ્યું...

Read more

IND Vs SA આજે પહેલી વનડે: ભારત વર્લ્ડ કપ ફાઇનલ પછી પહેલી વનડે રમશે, સા. આફ્રિકામાં છેલ્લી ત્રણ મેચ હારી; પોસિબલ પ્લેઇંગ-11

જોહાનિસબર્ગ7 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય ટીમના દક્ષિણ આફ્રિકા પ્રવાસની વનડે શ્રેણીની પ્રથમ મેચ રવિવારે જોહાનિસબર્ગના ન્યૂ વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાશે. મેચ IST...

Read more

ઈંગ્લેન્ડમાં ફૂટબોલ મેચમાં ટીમના કેપ્ટનને હાર્ટ એટેક: મેદાન પર જ સાથી ખેલાડીઓએ પ્રાર્થના કરી, ફેન્સ પણ રડતા જોવા મળ્યા…PHOTOS

Gujarati NewsSportsPremier League Match Bournemouth V Luton Abandoned After Tom Lockyer Suffers Cardiac Arrestડોર્સેટ24 મિનિટ પેહલાકૉપી લિંકફિટનેસના મામલે ખેલાડીઓ વચ્ચે...

Read more

પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા પાસે 300 રનની લીડ: પાકિસ્તાન 271 રનમાં ઓલઆઉટ; બીજી ઇનિંગમાં વોર્નર ઝીરો પર આઉટ, ઓસ્ટ્રેલિયા- 84/2

સ્પોર્ટ્સ ડેસ્ક41 મિનિટ પેહલાકૉપી લિંકઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે પર્થમાં ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. શનિવારે ત્રીજા દિવસની રમતના...

Read more

વુમન્સ ક્રિકેટ ઈતિહાસની સૌથી મોટી જીત: ભારતે ઇંગ્લેન્ડને 347 રનથી પછાડ્યું, દીપ્તિ શર્માનું ઓલરાઉન્ડ પરફોર્મન્સ

મુંબઈ12 મિનિટ પેહલાકૉપી લિંકઈન્ડિયન વુમન્સ ટીમે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 347 રનથી હરાવ્યું છે....

Read more
Page 80 of 85 1 79 80 81 85

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?