24 મિનિટ પેહલા
- કૉપી લિંક
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત (IND): સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ વાઇસ કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, ધ્રુવ જુરેલ, હાર્દિક પંડ્યા, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર અને રવિ બિશ્નોઈ.
ઇંગ્લેન્ડ (ENG): જોસ બટલર (કેપ્ટન), બેન ડકેટ, ફિલ સોલ્ટ (વિકેટકીપર), હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટન, જેમી સ્મિથ, જેમી ઓવરટન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને માર્ક વુડ.