રાહુલને માનહાનિના કેસમાં સુલતાનપુર કોર્ટમાંથી જામીન મળ્યા: 2018માં કર્ણાટક ચૂંટણી દરમિયાન અમિત શાહ વિરુદ્ધ નિવેદન મામલે કેસ નોંધાયો હતો
સુલતાનપુર2 મિનિટ પેહલાકૉપી લિંકસુલતાનપુરની MP-MLA કોર્ટમાં જતા રાહુલ ગાંધી.કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને મંગળવારે માનહાનિના કેસમાં સુલતાનપુરની MP-MLA કોર્ટમાંથી જામીન મળી ...