સાયબર માફિયાઓએ સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરી 1.21 કરોડ પડાવ્યા: ‘તમારી સામે મની લોન્ડરીંગનો કેસ થયો છે’ તેમ કહી ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટના નામે નોટિસો મોકલી લૂંટનો ખેલ રચ્યો – Vadodara News
સાયબર માફિયાઓએ વડોદરા શહેરના 76 વર્ષીય સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરી 1.21 કરોડ પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ...