GJ-05ની RZ સિરીઝનો નં-1 લેવા 11.95 લાખ ચૂકવ્યા: સુરતમાં 2.70 કરોડની રેન્જ રોવર માટે સૌથી ઊંચી બોલી લગાવી, અન્ય ફેવરિટ નંબરમાં સવા બે લાખ સુધીની બોલી – Surat News
2.70 કરોડ રૂપિયાની કિંમતની રેન્જ રોવર કાર ખરીદનારે ફોર વ્હીલરની RZ સિરીઝમાં 1 નંબર માટે સૌથી ઊંચી 11.95 લાખની બોલી ...