વડોદરાની માઉન્ટ એવરેસ્ટ વિજેતાનો વિશ્વ સાયકલ પ્રવાસ પૂર્ણ: અનુભવો શેર કરતાં કહ્યું- રશિયામાં -22 ડિગ્રી, રણમાં તોફાનો વેઠ્યા; રાત્રિ રોકાણ કર્યું તે કબ્રસ્તાન નીકળ્યું! – Vadodara News
વડોદરાની માઉન્ટ એવરેસ્ટ વિજેતા દીકરી નિશાકુમારી અને તેના માર્ગદર્શક નિલેશ બારોટનું, વડોદરાથી લંડનનો સફળ સાયકલ અને મોટર પ્રવાસ પૂરો કરીને ...