કોંગ્રેસે કહ્યું- ભાજપના દંભની કોઈ સીમા નથી: પહેલા 2જી સ્પેક્ટ્રમ ફાળવણીને કૌભાંડ ગણાવ્યું, હવે હરાજી સિસ્ટમને જ દૂર કરવા માંગે છે
નવી દિલ્હી10 મિનિટ પેહલાકૉપી લિંકકોંગ્રેસે 2જી સ્પેક્ટ્રમ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં ફેરફારની કેન્દ્ર સરકારની માગને દંભ ગણાવ્યો છે. કોંગ્રેસનું કહેવું ...