એરોન ફિન્ચ ઇમ્પેક્ટ પ્લેયર નિયમની વિરુદ્ધમાં છે: કહ્યું- આનાથી ખરાબ સ્ટ્રેટેજી દેખાતી નથી; બદ્રીનાથે કહ્યું- આશુતોષ જેવા ખેલાડીઓ નવા નિયમોના કારણે જ ઉભરી આવ્યા
સ્પોર્ટ્સ ડેસ્ક2 મિનિટ પેહલાકૉપી લિંકઓસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડી એરોન ફિન્ચ IPLમાં ઉપયોગમાં લેવાતા ઇમ્પેક્ટ પ્લેયરના નિયમની વિરુદ્ધ છે. તેણે કહ્યું કે ...