અભિષેક શર્માએ 16 બોલમાં ફિફ્ટીની સ્ટ્રેટેજી વિશે જણાવ્યું: કહ્યું- બ્રાયન લારા સાથે વાત કરવી ફાયદાકારક; પેરેન્ટ્સ પણ સ્ટેડિયમમાં આવ્યા હતા
સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલાકૉપી લિંકસનરાઇઝર્સ હૈદરાબાદ માટે 16 બોલમાં રેકોર્ડ ફિફ્ટી બનાવનાર અભિષેક શર્માએ પોતાની બેટિંગ સ્ટ્રેટેજીનો ખુલાસો કર્યો. તેણે ...