Tag: Adani Group

અદાણી ટોટલ ગેસના બરસાના પ્લાન્ટમાં પ્રોડકેશન શરૂ: કંપની દરરોજ 10 ટન બાયોગેસનું ઉત્પાદન કરશે, જ્યારે સંપૂર્ણ રીતે કાર્યરત થશે ત્યારે 217 ટન ઓર્ગેનિક ખાતર પણ બનાવશે

લખનૌ15 મિનિટ પેહલાકૉપી લિંક​​​​​​અદાણી ગ્રુપની કંપની અદાણી ટોટલ ગેસ લિમિટેડે ઉત્તર પ્રદેશના બરસાના ખાતેના પ્લાન્ટમાં પ્રોડક્શન શરૂ કર્યું છે. અહીં ...

અદાણી ગ્રુપની ‘કચ્છ કોપર’એ પ્રોડક્શન શરૂ કર્યું: કંપની દર વર્ષે 10 લાખ ટન કોપરનું ઉત્પાદન કરશે; 7,000 લોકોને રોજગાર મળશે

નવી દિલ્હી8 મિનિટ પેહલાકૉપી લિંકઅદાણી ગ્રુપની કંપની 'કચ્છ કોપર'એ મુન્દ્રા સ્થિત ગ્રીનફિલ્ડ કોપર રિફાઈનરી પ્રોજેક્ટમાં ઉત્પાદન શરૂ કર્યું છે. કંપનીએ ...

અદાણી ગ્રુપ એરપોર્ટ ડેવલપમેન્ટ પર ₹60,000 કરોડનો ખર્ચ કરશે: નવી મુંબઈ એરપોર્ટ પર ₹18,000 કરોડનું રોકાણ કરશે , ગ્રુપ પાસે હાલમાં 7 એરપોર્ટ છે

નવી દિલ્હી35 મિનિટ પેહલાકૉપી લિંકમુંબઈ એરપોર્ટ.અદાણી ગ્રુપ એરપોર્ટ બિઝનેસમાં રૂ. 60,000 કરોડ ખર્ચવા જઈ રહ્યું છે. અદાણી ગ્રૂપ આ રકમ ...

અદાણી ગ્રુપની કંપની ફેબ્રુઆરીથી ધારાવીમાં સર્વે કરશે: વર્ષ 2000 પહેલા રહેતા લોકોને ફ્રીમાં ઘર, અહીં 10 લાખ લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે

નવી દિલ્હી52 મિનિટ પેહલાકૉપી લિંકમુંબઈમાં આવેલી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં રિડેવલપમેન્ટ હેઠળના લોકોને ફ્લેટ આપવા માટે અદાણી ગ્રુપની કંપની ...

ધારાવીમાં લોકોને 350 સ્ક્વેર ફૂટના ફ્લેટ મળશે: પહેલા કરતા 17% મોટું, રસોડું અને બાથરૂમ પણ અલગ; અદાણી ગ્રુપ કરશે રિડેવલપ

મુંબઈ31 મિનિટ પેહલાકૉપી લિંકમુંબઈમાં આવેલી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં લોકોને હવે ઓછામાં ઓછા 350 સ્ક્વેર ફૂટના ફ્લેટ મળશે. મહારાષ્ટ્ર ...

અદાણી-હિંડનબર્ગ કેસમાં SIT તપાસનો સુપ્રીમનો ઈન્કાર: કહ્યું- સેબીએ 22 કેસમાં તપાસ પૂરી કરી, 2 તપાસ માટે બીજા 3 મહિનાનો સમય આપ્યો

નવી દિલ્હી21 મિનિટ પેહલાકૉપી લિંકઅદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે એટલે કે 3 જાન્યુઆરીએ સેબીને તપાસ માટે વધુ 3 મહિનાનો સમય ...

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?