બીજા ક્વાર્ટરમાં અદાણી પાવરનો નફો 50% ઘટ્યો: ₹3,298 કરોડ રહ્યો, આવક 3% વધીને ₹13,339 કરોડ થઈ; એક વર્ષમાં શેર 66% વધ્યો
મુંબઈ9 મિનિટ પેહલાકૉપી લિંકઅદાણી ગ્રૂપની થર્મલ પાવર ઉત્પાદક કંપની અદાણી પાવરે નાણાકીય વર્ષ 2024-25 ના બીજા ક્વાર્ટરમાં 3,298 કરોડ રૂપિયાનો ...