અટલ-ટનલ બનાવનાર એફકોન્સ ઈન્ફ્રાનો ₹5,430 કરોડનો IPO: કંપની પાસે ₹19,000 કરોડના નવા પ્રોજેક્ટ્સ, વાંચો MD પરમસિવન સાથેની વાતચીત
ભોપાલ45 મિનિટ પેહલાકૉપી લિંકપ્રારંભિક જાહેર ઓફર એટલે કે અટલ ટનલ અને ચિનાબ બ્રિજ બનાવતી કંપની Afcons Infrastructure Limitedનો ₹5,430 કરોડનો ...