અફઘાનિસ્તાન-ન્યૂઝીલેન્ડ ટેસ્ટનો ચોથો દિવસ પણ વરસાદમાં ધોવાયો: નોઈડામાં સવારથી વરસાદ ચાલુ, મેદાનો પાણીથી ભરાયા; આવતીકાલે ફરી નિરીક્ષણ થશે
નવી દિલ્હી6 મિનિટ પેહલાકૉપી લિંકગ્રેટર નોઈડામાં રમાનારી અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ક્રિકેટ ટેસ્ટ મેચ ચોથા દિવસે પણ શરૂ થઈ શકી ...