નિરમા યુનિવર્સિટીમાં ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ: વિદ્યાર્થીઓએ સ્વ-વિકાસ, યુવા શક્તિ અને વિકસિત ભારત જેવા વિષયો પર કર્યા વક્તવ્યો – Ahmedabad News
નિરમા યુનિવર્સિટીના ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સના NSS યુનિટે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું. આ સ્પર્ધામાં તમામ સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ ...