દરેક એટીએમ ઈ-સર્વેલન્સ પર મૂકાયા: પંજાબ એન્ડ સિંધ બેન્કના એમડીએ કહ્યું, આવતા વર્ષ સુધીમાં ગુજરાતમાં બેન્કની 50 બ્રાન્ચ હશે, રાજ્યની 26મી ચાંદખેડા બ્રાન્ચનું ઉદ્દઘાટન
48 મિનિટ પેહલાકૉપી લિંકઅમદાવાદના ચાંદખેડામાં પંજાબ એન્ડ સિંધ બેન્કની નવી બ્રાન્ચનું ઉદ્દઘાટન થયું હતું.પંજાબ એન્ડ સિંધ બેન્કની ગુજરાતની 24 બ્રાન્ચ ...