દેશની પહેલી બુલેટ ટ્રેન માટેનું ટર્મિનલ તૈયાર: અમદાવાદ સાબરમતીના સ્ટેશનનો જુઓ પહેલો વીડિયો; આવતા મહિને PM મોદી ઉદઘાટન કરે એવી સંભાવના
12 કલાક પેહલાકૉપી લિંકઅમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી દેશની પહેલી બુલેટ ટ્રેનનું આલીશાન ટર્મિનલ તૈયાર થઈ ગયું છે અને એનો મસ્ત વીડિયો ...