ગુજરાતમાં ફરી ઠંડીનો માહોલ જામશે: મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું, 24 કલાક બાદ હજુપણ બેથી ચાર ડિગ્રી તાપમાન ઘટશે – Ahmedabad News
ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ઠંડીએ વિદાય લઈ લીધી હોય તે પ્રકારે કેટલાક જિલ્લાઓમાં તાપમાન સતત વધતું જઈ રહ્યું હતું. અમદાવાદ ...