‘દીકરી સાથે રહેવા માટે જે કરવું પડશે તે કરીશ’: અભિષેક બચ્ચને આરાધ્યા વિશે કરી વાત, લાંબા સમયથી ચાલી રહી છે ડિવોર્સની અફવાઓ
3 કલાક પેહલાકૉપી લિંકઅભિષેક બચ્ચન તેની ફિલ્મ 'આઈ વોન્ટ ટુ ટોક'ના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં એક્ટરે કેન્સરના દર્દીની ભૂમિકા ...