સિદ્ધારમૈયાના પુત્રએ કહ્યું- શાહનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ: ગુજરાતમાં હત્યાનો આરોપ પણ અમિત શાહ ઉચ્ચ હોદ્દા પર; ભાજપે કહ્યું- ટિકિટ ન મળવાથી યતીન્દ્ર નિરાશ
4 મિનિટ પેહલાકૉપી લિંકકર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા (જમણે) અને તેમના પુત્ર યતીન્દ્ર.કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્ર યતીન્દ્ર સિદ્ધારમૈયાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ...