શાહે કહ્યું- 2026માં બંગાળમાં સરકાર બનાવીશું: અહીં રવીન્દ્ર સંગીતને બદલે બોમ્બના અવાજો; અમારી 2 બેઠકો હતી, તો પણ 370 દૂર કરવાનો લક્ષ્યાંક હતો
કોલકાતા3 કલાક પેહલાકૉપી લિંકકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આજે બંગાળમાં રવીન્દ્ર સંગીતને બદલે બોમ્બના અવાજો સંભળાઈ રહ્યા છે. રાજ્ય ...