Tag: Anil Kapoor

‘હાઉસફુલ 5’માં નહીં જોવા મળે અનિલ કપૂર: ફીના કારણે અભિનેતાએ આ ફિલ્મ છોડી દીધી, અર્જુન રામપાલ 14 વર્ષ પછી ફ્રેન્ચાઇઝીનો ભાગ બની શકે છે

1 કલાક પેહલાકૉપી લિંકઅનિલ કપૂર ફિલ્મ 'હાઉસફુલ 5'માં જોવા નહીં મળે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે ફીના કારણે આ ફિલ્મ છોડી ...

ફિલ્મ ‘નાયક’ની સિક્વલ બનશે, નિર્માતાએ આપી હિંટ: અનિલ કપૂર અને રાની મુખર્જી સાથે જોવા મળી શકે છે, પહેલો ભાગ 2001માં રિલીઝ થયો હતો

8 કલાક પેહલાકૉપી લિંકછેલ્લા ઘણા દિવસોથી એવા સમાચાર હતા કે, મેકર્સ ફિલ્મ 'નાયક'ની સિક્વલ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. હવે ...

સંજય કપૂરે ભાઈ અનિલ કપૂર સાથેના બોન્ડિંગ વિશે વાત કરી: કહ્યું- ‘ભાઈ મારા કરતાં વધુ સફળ છે, પણ હું જીવનમાં તેના કરતાં વધારે ખુશ છું’

9 મિનિટ પેહલાકૉપી લિંકબોલિવૂડ એક્ટર સંજય કપૂરે પોતાના ભાઈઓ અનિલ કપૂર અને બોની કપૂર સાથે બોન્ડિંગની વાત કરી છે. તેણે ...

માતા બન્યા બાદ સોનમ કપૂર ટ્રોમામાંથી પસાર થઇ હતી: અભિનેત્રીનું વજન 32 કિલો વધી ગયું હતું, કહ્યું, ‘દોઢ વર્ષમાં વજન ધીરે ધીરે ઘટાડ્યું’

3 મિનિટ પેહલાકૉપી લિંકબોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે એક ઈન્ટરવ્યુમાં પુત્ર વાયુને જન્મ આપ્યા બાદ વધતા વજન વિશે વાત કરી હતી. ...

‘સ્પાય યુનિવર્સ’ની ફિમેલ લીડ ફિલ્મમાં અનિલ કપૂરની એન્ટ્રી: RAW ચીફની ભૂમિકા ભજવશે અભિનેતા, આલિયા ભટ્ટ મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે

29 મિનિટ પેહલાકૉપી લિંકયશરાજ પ્રોડક્શનની 'સ્પાય યુનિવર્સ' સાતમી ફિલ્મની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સ્પાય યુનિવર્સની પ્રથમ મહિલા લીડ ...

શેખર કપૂરે કહી ‘મિસ્ટર ઈન્ડિયા’ સાથે જોડાયેલી વાત: કહ્યું, ‘સીન ફિલ્માવવા માટે વંદાને દારૂ આપવામાં આવ્યો હતો’

2 મિનિટ પેહલાકૉપી લિંક1987માં રિલીઝ થયેલી કલ્ટ ફિલ્મ 'મિસ્ટર ઈન્ડિયા'ના ડિરેક્ટર શેખર કપૂરે ફિલ્મ સાથે જોડાયેલી એક કિસ્સો શેર કર્યો ...

અનિલ કપૂર સાથેના મતભેદ પર બોનીએ મૌન તોડ્યું: કહ્યું, ‘મારી આ ટિપ્પણીને ગંભીરતાથી લેવામાં આવી છે, હું મારા ભાઈ સાથે વાત કરીશ’

2 મિનિટ પેહલાકૉપી લિંકનિર્માતા બોની કપૂરની 'નો એન્ટ્રી'ની સિક્વલની જાહેરાત બાદ, અનિલ કપૂર સાથેની તેમની લડાઈને લઈને ઈન્ડસ્ટ્રીમાં વિવિધ વાતો ...

કરન જોહરે પાર્ટી હોસ્ટ કરી: તૃપ્તિ ડિમરી, અનિલ કપૂર, મલાઈકા અરોરા-અર્જુન કપૂર સહિત ઘણા સેલેબ્સ સુંદર આઉટફિટ્સમાં જોવા મળ્યા

22 મિનિટ પેહલાકૉપી લિંકકરન જોહરે ગઈકાલે રાત્રે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટીમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ જોવા મળ્યા હતા. આ ...

સ્ટાઇલ આઇકન એવોર્ડ 2024: કિઆરા અડવાણીનો ગ્લેમરસ લુક, શિલ્પા શેટ્ટી, દિશા પટની અને જાન્હવી કપૂર સહિત ઘણા સેલેબ્સ બ્લેક લૂકમાં જોવા મળ્યા

17 મિનિટ પેહલાકૉપી લિંકસ્ટાઈલ આઈકોન એવોર્ડ્સ 2024 સોમવારે રાત્રે મુંબઈમાં તાજ લેન્ડ્સ એન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો. આ ઈવેન્ટમાં બોલિવૂડના ...

પ્રી-વેડિંગમાં આખું બોલિવૂડ ઉમટ્યું: રામચરણ, જોન અબ્રાહમ, સુનિલ શેઠ્ઠી, અનિલ કપૂર, અજય દેવગન, ખાન ફેમિલીની એન્ટ્રી – Jamnagar News

35 મિનિટ પેહલાકૉપી લિંકજામનગરમાં યોજાઈ રહેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં ફંકશનમાં હાજરી આપવા માટે દેશ-વિદેશની હસ્તીઓ જામનગર આવી ...

Page 1 of 3 1 2 3

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?