શિયાળામાં વારંવાર એસિડિટી થવાના કારણો કયાં?: મસાલેદાર ખોરાકનું સેવન, લાંબા સમય સુધી સૂવું, ઓછું પાણી પીવાથી અલ્સર, હાર્ટબર્ન, કિડનીમાં પથરી જેવી અનેક સમસ્યા થઇ શકે છે
30 મિનિટ પેહલાકૉપી લિંકશિયાળામાં એસિડિટીની સમસ્યા સામાન્ય છે. પરંતુ કેટલાક લોકોમાં આ સમસ્યા ઘણી વધી જાય છે. તેનું કારણ ખોટી ...