વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલી વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ: ફરિયાદીને માસિક 12 ટકાના દરે બે લાખ આપ્યા, હાથ-પગ તોડી નાખવાની ધમકી આપી હતી – Surat News
વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલી પર સુરત ઉધના પોલીસે વધુ એક ફરિયાદ દાખલ કરી છે. નાણાં ધીરધારના લાયસન્સનો દુરુપયોગ કરી ફરિયાદી ...