સંજય સિંહે કહ્યું- PMO કેજરીવાલ પર નજર રાખી રહ્યું છે: દિલ્હી LG નિયમોનું ઉલ્લંઘન કરીને CCTV લિંક દ્વારા જોઈ રહ્યા છે; કેજરીવાલ સામે મોટું ષડયંત્ર, ગમે ત્યારે દુર્ઘટના બની શકે છે
નવી દિલ્હી23 મિનિટ પેહલાકૉપી લિંકમંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં સંજય સિંહે દિલ્હી એલજી અને વડાપ્રધાન કાર્યાલય પર કેજરીવાલ પર નજર રાખવાનો આરોપ ...