હેમંત સોરેન ચોથી વખત ઝારખંડના CM બન્યા: એકલાએ શપથ લીધા; મંચ પર રાહુલ, કેજરીવાલ, મમતા સહિત INDIAની 10 પાર્ટીઓના નેતાઓ હાજર
10:33 AM28 નવેમ્બર 2024કૉપી લિંકઆ નેતાઓ શપથ ગ્રહણમાં હાજરી આપી રહ્યા છેકોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, NCP (શરદચંદ્ર જૂથ) ...