આશુતોષે હોસ્પિટલમાંથી ‘લગાન’નું ડિરેક્શન કર્યું હતું: એક્ટર્સ અંધારામાં ખુલ્લા પગે શૂટિંગ કરતા હતા, આમિર ખાન ફ્રેશ થવા માટે ચેસ રમતો હતો
8 કલાક પેહલાકૉપી લિંકડિરેક્ટર અપૂર્વ લાખિયાએ 'લગાન' ફિલ્મનાં શૂટિંગ સમયનો એક કિસ્સો શેર કર્યો છે. તેમણે કહ્યું- ડિરેક્ટર આશુતોષ ગોવારિકરને ...