ઇજાગ્રસ્ત પેટ કમિન્સ માટે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવું મુશ્કેલ: કોચ મેકડોનાલ્ડે કહ્યું- સ્મિથ અથવા હેડ ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ કરશે
સ્પોર્ટ્સ ડેસ્ક16 મિનિટ પેહલાકૉપી લિંકઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ માટે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવું મુશ્કેલ લાગે છે. તે પગની ઘૂંટીની ઇજાથી પીડાઈ ...