જોશ હેઝલવુડ બ્રિસબેન ટેસ્ટમાં કમબેક કરશે: સ્કોટ બોલેન્ડનું સ્થાન લેશે, કેપ્ટન પેટ કમિન્સે કહ્યું- જોશ પરત ફરી રહ્યો છે
બ્રિસ્બેન5 કલાક પેહલાકૉપી લિંકઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ સંપૂર્ણ રીતે ફિટ છે. તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ સાથે ...