રામલલ્લાના દર્શન હવે સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધી: ફક્ત 15 મિનિટ માટે કપાટ બંધ રહેશે; NRI કાઉન્ટર પરથી પાસ મેળવી શકશો
અયોધ્યા3 કલાક પેહલાકૉપી લિંકઅયોધ્યામાં રામલલ્લાના દર્શન માટેનું સમયપત્રક બદલાયું છે. હવે મંદિર દરરોજ લગભગ 16 કલાક ખુલ્લું રહેશે. શ્રૃંગાર આરતી ...