યુનુસ સરકારે શેખ હસીનાનો પાસપોર્ટ રદ કર્યો: જુલાઈ હિંસા કેસમાં ધરપકડ વોરંટ પણ જાહેર; ભારતે હસીનાના વિઝા લંબાવ્યા
ઢાકા7 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશની યુનુસ સરકારે મંગળવારે જુલાઇમાં થયેલી હિંસા મામલે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સહિત 97 લોકોના પાસપોર્ટ રદ ...