Tag: Benjamin Netanyahu

ઇઝરાયલી ગામ પર ડ્રોન અને મિસાઇલ હુમલો: હિઝબુલ્લાહે હુમલાની જવાબદારી લીધી; 14 લોકો ઘાયલ, 2ની હાલત ગંભીર

તેહરાન1 કલાક પેહલાકૉપી લિંકઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બુધવારે સાંજે ઈઝરાયલ વિસ્તારમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. ...

ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં એક ભારતીયનું મોત: 2 ઘાયલ, હિઝબુલ્લાએ મિસાઇલ હુમલો કર્યો; આ પહેલાં ગાઝામાં ભારતીય મૂળના 2 સૈનિકો માર્યા ગયા

33 મિનિટ પેહલાકૉપી લિંકઇઝરાયલ પરના હુમલા બાદ IDFએ લેબનોનમાં હિઝબુલ્લાના ઠેકાણાંએ પર ફાઇટર જેટ વડે હુમલો કર્યો.ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં એક ભારતીયનું ...

ગાઝામાં 10 હજાર બાળકો સહિત 27 હજારનાં મોત: ઇઝરાયલે 35 બંધકોનાં બદલે 35 દિવસનાં સીઝફાયર પર વિચાર કરે છે

તેલ અવીવ2 કલાક પેહલાકૉપી લિંકચેનલ 12 ન્યૂઝ અનુસાર ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદના ચીફ ડેવિડ બાર્નિયાએ યુદ્ધ કેબિનેટના મંત્રીઓને બંધકની ડીલ ...

હમાસ-ઇસ્લામિક જેહાદે ઇજિપ્તનો પ્રસ્તાવ ફગાવ્યો: ગાઝા શાસન છોડવા તૈયાર નથી; નેતન્યાહુએ કહ્યું- આતંકવાદનો ખાતમો થશે નહીં ત્યાં સુધી યુદ્ધ અટકશે નહીં

ટેલ અવીવ1 કલાક પેહલાકૉપી લિંકઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો અંત લાવવાની વધુ એક આશાને મોટો ઝટકો લાગ્યો છે. રવિવારે ઇઝરાયલના ...

ગાઝામાં 20 હજારના મોત, હમાસ સીઝફાયર માટે તૈયાર નથી: ઇઝરાયલે 40 બંધકોની આઝાદીના બદલામાં 7 દિવસના યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો

તેલ અવીવ/કાહિરા38 મિનિટ પેહલાકૉપી લિંકઇઝરાયલની સેનાએ બુધવારે આ ફોટો જાહેર કર્યો હતો. જેમાં ગાઝાના રફાહ વિસ્તારમાં તૈનાત સૈનિકો દેખાય છે.​​​​​​વોલ ...

હમાસ પાસે માત્ર બે વિકલ્પ: નેતન્યાહુએ કહ્યું – આતંકીઓ શરણે આવશે અથવા માર્યા જશે; ઇજિપ્તમાં બંધકોને મુક્ત કરવા પર વાતચીત

તેલ અવીવ/કૈરો21 મિનિટ પેહલાકૉપી લિંકઈઝરાયલની સેનાએ બુધવારે આ ફોટો જાહેર કર્યો હતો. જેમાં ગાઝાના રફાહ વિસ્તારમાં તૈનાત સૈનિકો જોવા મળે ...

નોર્થ ગાઝામાં હમાસ ખતમ થવાની કગાર પર: ઇઝરાયલની સેનાએ કહ્યું- છેલ્લા 1 મહિનામાં 500 આતંકીઓની ધરપકડ; ઇઝરાયલે અત્યાર સુધીમાં 104 સૈનિકો ગુમાવ્યા

તેલ અવીવ39 મિનિટ પેહલાકૉપી લિંકઇઝરાયલના દળોએ સોમવારે નોર્થ ગાઝામાં હમાસના ટાર્ગેટ પર હુમલો કર્યો હતો.ઈઝરાયલની સેનાએ દાવો કર્યો છે કે ...

હમાસે કહ્યું- બંધકોને મારી નાખીશું: 24 કલાકમાં 300 પેલેસ્ટિનિયન માર્યા ગયા; ઇઝરાયલનો દાવો- યુદ્ધમાં હમાસના 7 હજાર આતંકીઓને ઢાળી દીધા

તેલ અવીવએક કલાક પેહલાકૉપી લિંકઇઝરાયલે રવિવારે ગાઝામાં સ્કૂલ પર હુમલો કર્યો હતો. સેનાનું કહેવું છે કે હમાસના આતંકવાદીઓ સ્કૂલોમાંથી હુમલા ...

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?