ઇઝરાયલમાં બેન્જામિન નેતન્યાહુએ વોર કેબિનેટનું વિસર્જન કર્યું: હમાસના હુમલા પછી બનાવવામાં આવી હતી, નેતન્યાહુએ કહ્યું- યુદ્ધ અંગેના મારા અનેક નિર્ણયોથી સેના સાથે મતભેદ છે
22 મિનિટ પેહલાકૉપી લિંકઇઝરાયલમાં PM બેન્જામિન નેતન્યાહુએ વોર કેબિનેટનું વિસર્જન કર્યું છે. આ કેબિનેટની રચના 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસના ...