ગળામાં ઈજા પહોંચી, મેદાનમાં જ ઢળી પડ્યો: ઈજા સાથે છેલ્લે સુધી લડ્યો ધ્રુવ જુરેલ, ચાહકોનું દિલ જીત્યું, પેટ કમિન્સનો માસ્ટરસ્ટ્રોક; મોમેન્ટ્સ
સ્પોર્ટ્સ ડેસ્ક6 મિનિટ પેહલાકૉપી લિંકIPL 2024ના ક્વોલિફાયર-2માં, સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 36 રનથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. શુક્રવારે ચેન્નાઈના ...