ચાલુ મેચમાં રિષભ પંતે પતંગ ઉડાડ્યો: ઈનિંગનો પહેલો બોલ નાખતા પહેલાં બોલર ગોથું ખાઈ ગયો, પંતનો ફ્લાઇંગ કેચ; મોમેન્ટ્સ
સ્પોર્ટ્સ ડેસ્ક12 મિનિટ પેહલાકૉપી લિંકમુંબઈ ઈન્ડિયન્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં શનિવારે ડબલ હેડરની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સને 10 રનથી હરાવ્યું ...