મહાકુંભ માટે લોકો ટ્રેનમાં ટોયલેટમાં બેસીને જઈ રહ્યા છે: બેસવાની તો નહી, ઊભા રહેવાની પણ જગ્યા નથી, સ્ટેશન પર નાસભાગ જેવી સ્થિતિ; ભાસ્કર રિપોર્ટરે ટ્રેનમાં પરિસ્થિતિ જણાવી
સૃષ્ટિ મિશ્રા, ભોપાલ45 મિનિટ પેહલાકૉપી લિંકમહાકાલ-કાશી એક્સપ્રેસમાં મહાકુંભમાં જતા લોકોની શું હાલત છે, તે ભાસ્કર રિપોર્ટરે પોતે જ જાણ્યું.ભોપાલથી મહાકાલ ...