ન્યાય યાત્રામાં રાહુલ ગાંધીના ‘સારથી’ બન્યા તેજસ્વી યાદવ: બંને નેતાઓને સાથે જોઈને પાર્ટી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધ્યો, શું હવે બિહારમાં બદલાશે મહાગઠબંધનની તસવીર?
સાસારામ (રોહતાસ)10 મિનિટ પેહલાકૉપી લિંકરાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન બિહારના સાસારામમાં છે. તેમને તેજસ્વી યાદવનું સમર્થન પણ મળ્યું ...