પાકિસ્તાની ક્રિકેટર બિસ્માહ મારુફે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી: ભારત સામે ડેબ્યૂ કર્યું હતું, 17 વર્ષની લાંબી કરિયર રહી
સ્પોર્ટ્સ ડેસ્ક6 કલાક પેહલાકૉપી લિંકપાકિસ્તાનની ભૂતપૂર્વ કેપ્ટન બિસ્માહ મારુફે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. જોકે, તે લીગ ક્રિકેટ ...