આ મહિને મળશે ભાજપને નવું નેતૃત્વ: મોદી-ભાગવતની મુલાકાતમાં નડ્ડાના ઉત્તરાધિકારીની થઈ ચર્ચા, સંગઠનાત્મક ચૂંટણીઓ જલદી પૂર્ણ કરવાનો નિર્દેશ
નવી દિલ્હી45 મિનિટ પેહલાકૉપી લિંકભાજપને આ મહિને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાગપુર મુલાકાત બાદ ચૂંટણી પ્રક્રિયામાં વેગ ...