યેદિયુરપ્પા સરકારનું રૂ.40 હજાર કરોડનું કોવિડ કૌભાંડ: કર્ણાટકમાં ભાજપના MLAનો દાવો; દર્દી દીઠ રૂ.8 થી 10 લાખના બિલ બનાવીને ખીસા ભર્યા
બેંગલુરુ9 મિનિટ પેહલાકૉપી લિંકકર્ણાટકમાં આ વર્ષે મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસનો વિજય થયો હતો. ઘણી જહેમત બાદ ...